સંતરામપુર તાલુકાના ગોઠીબ મુકામે શહીદ વીર શ્રી વરસિંગભાઈ હીરાભાઇ તાવિયાડની પ્રતિમા અનાવરણ

સંતરામપુર તાલુકાના ગોઠીબ મુકામે શહીદ વીર શ્રી વરસિંગભાઈ હીરાભાઇ તાવિયાડની પ્રતિમા અનાવરણ સંતરામપુર તાલુકાના ગોઠીબ મુકામે 1977 ની સાલમાં CRPF તરીકે પોસ્ટિંગ તેમજ મિઝોરમ રાજ્યના ત્રિપુરા ગામ ખાતે ફરજ બજાવતા શહીદ વીર શ્રી વરસિંગભાઈ હીરાભાઇ તાવિયાડ જેઓને અચાનક દુશ્મનો દ્વારા હુમલો થતાં બોમ બ્લાસ્ટમાં શહીદ થતા તેઓની યાદમાં પોતાના વતન ખાતે પ્રતિમાના અનાવરણ પ્રસંગે મંત્રીશ્રી ડૉ.કુબેર ડિંડોર સાહેબ ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.
આ કાર્યકમમાં પાર્ટીના વડીલ શ્રી શાંતિલાલ પટેલ, ગામના સરપંચશ્રી સોનુભાઈ તાવિયાડ, માજી સરપંચશ્રી નારણભાઈ રાવળભાઈ, ગાંધીનગરથી CRPF ના ઇન્સ્પેકટર શ્રી લાલચંદ્ર જયસ્વાલ, સહાયક ગિરીશકુમાર, શ્રી હવાલદાર આમીરભાઈ, સિપાહી શ્રી અશ્વિની નંદલાલ તેમજ ટીમના જવાનો તથા ગોઠીબ ગામ પંચાયત સભ્યશ્રી, અને ગામના ગામના ગામજનો તથા શહીદ થયેલ જવાન ના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતા.

સંતરામપુર તાલુકાના ગોઠીબ મુકામે 1977 ની સાલમાં CRPF તરીકે પોસ્ટિંગ તેમજ મિઝોરમ રાજ્યના ત્રિપુરા ગામ ખાતે ફરજ બજાવતા શહીદ...

Posted by Dr Kuber Dindor on Monday, July 29, 2024

Comments