Bhavnagar: અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ સાબિત કરતાં પેરા ઓલમ્પિકમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલાં શ્રીખોડાભાઈ જોગરાણા

Bhavnagar: અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ સાબિત કરતાં પેરા ઓલમ્પિકમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલાં શ્રીખોડાભાઈ જોગરાણા

૦૦૦૦૦૦

*હાલ મુંબઈમા રમાઈ રહેલાં એશિયન પેરા આર્મરેસ્લિંગ કપમાં 70 કિ.ગ્રા પેરા સ્ટેન્ડિંગ કેટેગરીમાં મેળવ્યો સિલ્વર મેડલ*

૦૦૦૦૦

*પેરા આર્મ રેસ્લિંગમાં સ્ટેટ લેવલે 2 ગોલ્ડ મેડલ મેળવ્યાં*

૦૦૦૦૦

*બાળપણમાં જ પોલિયોના શિકાર બન્યા હોવા છતાં દિવ્યાંગતાને આપી માત*

૦૦૦૦૦૦

*સરકારી નોકરી મેળવીને અન્ય દિવ્યાંગ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા*

૦૦૦૦૦

માહિતી બ્યુરો,ભાવનગર

Gujarat Information CMO Gujarat Collector & District Magistrate Bhavnagar Ddo Bhavnagar

Comments