ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
on
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
વિવિધ યોજના હેઠળ ૨૧ લાભાર્થીઓને સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક સાધન-સહાય સહિતના લાભો અપાયા, કુલ ૨૫ હજારથી વધુ લાભાર્થીઓને રૂ. ૫૫.૬૩ કરોડથી વધુ રકમના સાધન-સહાયનુ વિતરણ કરાયા
Comments
Post a Comment