Dharampur : લાયન્સ ક્લબ, ધરમપુર તથા શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ના સંયુક્ત ઉપક્રમે વિલ્સન હિલ ખાતે હાલ્ફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું

Dharampur : લાયન્સ ક્લબ, ધરમપુર તથા શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ના સંયુક્ત ઉપક્રમે વિલ્સન હિલ ખાતે હાલ્ફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું

લાયન્સ ક્લબ, ધરમપુર તથા શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ના સંયુક્ત ઉપક્રમે વિલ્સન હિલ ખાતે હાલ્ફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના કુલ 1000 થી પણ વધુ વ્યક્તિઓએ ભાગ લીધો હતો.

આજરોજ લાયન્સ ક્લબ, ધરમપુર તથા શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ના સંયુક્ત ઉપક્રમે વિલ્સન હિલ ખાતે હાલ્ફ મેરેથોન દોડનું...

Posted by Mla Arvind Patel on Sunday, August 18, 2024

Comments