રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ધરોહર લોકમેળો યોજાયો

 રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ધરોહર લોકમેળો યોજાયો

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ધરોહર લોકમેળો યોજાયો છે. આ  મોજમજા સાથે લોકો સરકારની વિવિધ કચેરીઓની પ્રવૃત્તિઓથી વાકેફ થઈ શકે, તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારના વિવિધ વિભાગોના સ્ટોલ તેમજ પ્રદર્શન ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.નો ડોમ પણ બનાવાયો છે, જે કોઈપણ આપત્તિના સમયે સ્થળ પર પહોંચી બચાવ માટે સતત એક્ટિવ મોડમાં રહેતી રાહત બચાવ ટુકડીઓ "જીવન રક્ષા સે ભી આગે.." સૂત્રને સાર્થક કરે છે.

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ધરોહર લોકમેળો યોજાયો છે. આ મોજમજા સાથે લોકો સરકારની વિવિધ કચેરીઓની પ્રવૃત્તિઓથી વાકેફ થઈ...

Posted by Info Rajkot GoG on Sunday, August 25, 2024

Comments