ચીખલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી C R Paatil સાહેબનાં હસ્તે રેઈન વૉટર હાર્વેસ્ટિંગ માટેના બોરના લોકાર્પણ

ચીખલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી C R Paatil સાહેબનાં હસ્તે રેઈન વૉટર હાર્વેસ્ટિંગ માટેના બોરના લોકાર્પણ
આજરોજ ચીખલી ખાતે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અને કેન્દ્રીય મંત્રી શ્રી C R Paatil સાહેબ સાથે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ રેઈન વૉટર હાર્વેસ્ટિંગ માટેના બોરના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી. આ સાથે ઉપસ્થિત સૌને આવા વધુમાં વધુ બોર બનાવી વરસાદી પાણી જમીનમાં ઉતારીને જળસ્તર ઊંચું લાવવામાં અને વહી જતા પાણીનો સદુપયોગ કરવા માટે સંદેશ આપ્યો.

આજરોજ ચીખલી ખાતે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અને કેન્દ્રીય મંત્રી શ્રી C R Paatil સાહેબ સાથે રેઈન વૉટર હાર્વેસ્ટિંગ...

Posted by Naresh Patel on Sunday, July 21, 2024

Comments