નર્મદા(ગરુડેશ્વર) :નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

 નર્મદા(ગરુડેશ્વર) :નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે  આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે ૨૯/૦૫/૨૦૨૪ના રોજ ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે ગ્રામ્ય કક્ષાએ વીજળીથી બચવાના ઉપાયો અને પુર સમયે રાખવાની સાવચેતી અંગે ગરુડેશ્વર મામલતદાર મનીષ ભોયની અધ્યક્ષતામાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમનું યોજાયો હતો. જેમાં સ્થાનિક આગેવાનો, સરપંચ તેમજ ગામના નીચાણવાળા વિસ્તારમાં રહેતા બહેનો જોડાયા હતા.

Comments