ડાંગ જિલ્લામાં શાળાઓના વિધાર્થીઓ અને શિક્ષકોને આર્ચરીની તાલીમ.

   

ડાંગ જિલ્લામાં શાળાઓના વિધાર્થીઓ અને શિક્ષકોને આર્ચરીની તાલીમ.

ડાંગ જિલ્લામાં આર્ચરી રમતને પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓમાં રમત અંગેના કૌશલ્યનો વિકાસ થાય તેવા હેતુથી તા. ૨૩ના રોજ સાપુતારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે માધ્યમિક સરકારી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દરેક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આર્ચરીની તાલીમ આપવામાં આવી હતી. આર્ચરીને ડાંગ જિલ્લામાં વધારે વેગ મળે એના માટે એક ખૂબ સરસ કાર્ય થઇ રહ્યું છે.

Comments